Hanuman Chalisa Book in Gujarati
II શ્રી હનુમાન ચાલીસા II

II દોહા II
શ્રીગુરૂ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી।
બરનૌ રઘુવર વિમલ યશ, જોતદાયક ફલ ચારિ॥
બુદ્ધિહીન તનુ જાણિકે, સુમિરૌ પવન કુમાર।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરુ કલેશ વિકાર॥
II ચૌપાઈ II
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર।
જય કપીસ તિહું લોક ઉજાગર॥
રામ દૂત અતુલિત બલધામા।
અંજનિ પુત્ર પવનસુત નામાં॥
મહાવીર વિક્રમ બજરંગી।
કુમતિ નિવાર સુમતિ કે સંગી॥
કાંચન વરણ વિરાજ સુબેસા।
કાનન કુન્ડલ કુંચિત કેસા॥
હાથ વજ્ર ઔ ધ્વજા વિરાજે।
કાંધે મૂંજ જનેઉ સાજે॥
hanuman chalisa book in gujarati
શંકર સ્વન કેસરી નંદન।
તેજ પ્રતાપ મહા જગ બંદન॥
વિધ્યાવાન ગુણી અતિ ચાતુર।
રામ કાજ કરિબે કો આતુર॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા।
રામ લક્ષ્મણ સીતા મન બસિયા॥
સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા।
વિકટ રૂપ ધરી લંક જલાવા॥
ભીમ રૂપ ધરી અસુર સંહારે।
રામચંદ્ર કેજ કાજ સવારે॥
લાય સજીવન લક્ષ્મણ જિયાયે।
શ્રીરઘુવીર હરષિ ઉર લાયે॥
રઘુપતિ કીનહી બહુત બડાઈ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ॥
સહસ બદન તુમ્હરો યશ ગાવે।
અસ કહિ શ્રીપતિ કંટ લગાવે॥
hanuman chalisa book in gujarati
સનકાદિક બ્રહ્માદિ મુનીસા।
નારદ શારદ સહિત અહીસા॥
યમ કુબેર દિગપાલ જહાં તે।
કવિ કોવિદ કહિ સકે કહાં તે॥
તુમ ઉપકાર સુગ્રીવહિ કીનહા।
રામ મિલાય રાજપદ દીનહા॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના।
લંકેશ્વર ભયે સબ જગ જાના॥
યુગ સહસ્ર યોજન પર ભાનૂ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ॥
પ્રભુ મૂદ્રિકા મેલી મુખ માહી।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહિ॥
દુર્ગમ કાજ જગત કે જેતે।
સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે॥
રામ દુઆરે તુમ રાખવારે।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે॥
સબ સુખ લહૈ તુમ્હારી શરણા।
તુમ રક્ષક કાહૂ કો ડર ના॥
આપન તેજ સમ્હારો આપૈ।
તીનો લોક હાંક તે કાંપૈ॥
ભૂત પિશાચ નિકટ નહી આવૈ।
મહાવીર જબ નામ સુનાવૈ॥
hanuman chalisa book in gujarati
નાસૈ રોગ હરે સબ પીરા।
જપત નિરંતર હનુમતવીરા॥
સંકટ તે હનુમાન છુડાવૈ।
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ॥
સબ પર રામ તપસ્વી રાજા।
તિનકે કાજ સકલ તુમ સાજા॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ।
સોય અમિત જીવનફલ પાવૈ॥
ચારોયુગ પરતાપ તુમ્હારા।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા॥
સાધુ સંત કે તુમ રક્ષકવારે।
અસુર નિકંદન રામ દુલારે॥
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા।
અસ બર દીન જાનકી માતા॥
રામ રસાયન તુમ્હારે પાસા।
સદા રહો રઘુપતિ કે દાસા॥
તુમ્હારા ભજન રામકો પાવૈ।
જનમ જનમ કે દુખ બિસરાવૈ॥
અંતકાલ રઘુવરપુર જાઈ।
જહાં જનમ હરીભક્ત કહાઈ॥
ઔર દેવતા ચિત્ત ન ધારઈ।
હનુમત સૈ સર્વ સુખ કરઈ॥
સંકટ કટૈ મિટૈ સબ પીરા।
જો સુમિરૈ હનુમત બલબીરા॥
જય જય જય હનુમાન ગોસાઈ।
કૃપા કરો ગુરુદેવ કી નાઈ॥
hanuman chalisa book in gujarati
જો શત વાર પાઠ કર કોઈ।
છૂટહિ બંદિ મહાસુખ હોઈ॥
જો યહ પઢૈ હનુમાન ચાલીસા।
હોઇ સિદ્ધિ સાકી ગૌરીસા॥
તુલસીદાસ સદા હરીચેરા।
કિજે નાથ હૃદય મહ ડેરા॥
II યુગલ II
પવન મુશ્કેલી દૂર કરે છે, મંગળ મૂર્તિ બને છે.
સીતા સહિત રામ લખન, હૃદય બસહુ સુર ભૂપ.
hanuman chalisa book in gujarati
|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| પવનસુત હનુમાન કી જય ||
|| જય ઉમાપતિ મહાદેવ ||
|| સભાપતિ તુલસીદાસની જય ||
|| વૃંદાવન વિહારી લાલ કી જય ||
|| હર હર હર મહાદેવ શિવ શંભો શંકરા ||
|| હરે રામ હરે રામ રામ રામ હરે હરે ||
|| હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
|| હરે રામ હરે રામ રામ રામ હરે હરે ||
||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
||હરે રામ હરે રામ રામ રામ હરે હરે ||
||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
hanuman chalisa book in gujarati
|| હરે રામ હરે રામ રામ રામ હરે હરે ||
|| હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
|| હરે રામ હરે રામ રામ રામ હરે હરે ||
|| હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
DOWNLOAD
Hanuman Chalisa Lyrics In Gujarati
Hanuman Chalisa Lyrics In Gujarati Wikipedia
Maha Lakshmi Mantras
Maha Lakshmi Mantra / महा लक्ष्मी मंत्र || || ॐ श्रीगणेशाय नमः || ॐ वक्रतुण्ड महाकाय स
|| लक्ष्मी सहस्रनामावली ||
लक्ष्मी सहस्रनामावली / 1000 namavali of Goddess Lakshmi || श्रीगणेशाय नमः || ॐ वक्रतुण्ड मह
What are the 108 names of Lord Ram?
108 Names of Lord Ram / भगवान राम के 108 नाम || || श्रीगणेशाय नमः || ॐ वक्रतुण्ड महाकाय सू